• બુધવાર, 04 માર્ચ, 2026

જાન્યુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને 4.8 ટકા થયું

નવી દિલ્હી, તા. 3 (એજન્સીસ) : ઇન્ડેક્સ ઓ2ફ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (આઇઆઇપી) હેઠળ માપવામાં આવેલા આંકડા મુજબ દેશનું ઔદ્યોગિક ઉત્પાદન ગત જાન્યુઆરીમાં ઘટીને 4.8 ટકા થયું હતું, જે 2025 ડિસેમ્બરના 7.8 ટકાની સરખામણીમાં ઘટાડો દર્શાવે છે, એમ સ્ટેટેટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન (એમઓએસપીઆઇ) મંત્રાલયે બહાર પાડેલા આંકડાઓએ દર્શાવ્યું હતું. માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોની નબળી કામગીરીને પરિણામે જાન્યુઆરીની....