• બુધવાર, 04 માર્ચ, 2026

ઓમાનના સુલ્તાન અને કુવૈતના યુવરાજ સાથે મોદીએ કરી વાત

નવી દિલ્હી, તા. 3 : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તનાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે વડા પ્રધાન મોદીએ ઓમાનના સુલ્તાન હેથમ બિન તારિક અને કુવૈતના યુવરાજ શેખ સબા અલ ખાલિદ અલ હમદ અલ મુકારક અલ સબા સાથે ફોન ઉપર વાતચીત કરી હતી અને ખાડી દેશોમાં હાલાત ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. મોદીએ ઓમાનના સુલ્તાન અને….