કાચા તેલની વધતી કિંમતો ને રૂપિયાનું અવમૂલ્યન
નવી દિલ્હી, તા.
3 : મધ્ય-પૂર્વના ઈરાન, ઈઝરાયલ તથા અમેરિકા વચ્ચે જામેલા મહાયુદ્ધ વચ્ચે વધતી તાણથી
ભારતને આની પરોક્ષ રીતે બેતરફી અસર થઈ છે,
જેમાં કાચા તેલની કિંમતોમાં ઉછાળો અને બીજી તરફ ડોલરની સરખામણીએ રૂપિયાનું અવમૂલ્યન
છે. આમ છેલ્લા ચાર દિવસમાં જ ભારત ઉપર અંદાજે રૂા. 2000 કરોડથી વધુનો…..