• બુધવાર, 04 માર્ચ, 2026

હર્ષ ગોએન્કાએ મુંબઈ મેટ્રોની કરી પ્રશંસા

મુંબઈ, તા. 3 : ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પહેલીવાર મુંબઈ મેટ્રોમાં મુસાફરી ર્ક્યા પછી તેની પ્રશંસા કરી હતી અને આ અનુભવને કાર્યક્ષમ, નિષ્કલંક અને આશ્ચર્યજનક રીતે ભીડભાડ વગરનો ગણાવ્યો હતો. એક્સ પર સાથી મુસાફરો સાથેની સેલ્ફી શેર કરતાં ગોએન્કાએ તેમની મુસાફરીનું વિગતવાર વર્ણન ર્ક્યું હતું અને શહેરનું આ જાહેર પરિવહન વૈશ્વિક ધોરણો…..