ઈરાનમાં અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓમાં 787 લોકોનાં મૃત્યુ
નવી દિલ્હી, તા.3:
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનનું યુદ્ધ દિવસ અને કલાકો વધુને વધુ આક્રમક અને તીવ્ર બની
રહ્યું છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી(આઈએઈએ) દ્વારા સેટેલાઈટ ઈમેજનાં
આધારે ઈરાનનાં ભૂગર્ભ નતાંઝ અણુ મથકમાં ઈઝરાયલ અને અમેરિકાનાં હુમલાથી નુકસાન થયાને
પુષ્ટિ આપવામાં આવી….