દમ્મામ, તા. 22 : સાઉદી અરેબિયાના પૂર્વીય પ્રાંતના અગ્રણી શહેર દમ્મામમાં આવેલા કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલામાં 1 ભારતીય નાગરિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે ભારતીય ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલામાં કુલ બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સાઉદી સરકાર દ્વારા સત્તાવાર જાણકારી.....