• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

બે નવા ફ્લાયઓવર અને વધુ એક લિંક રોડથી મુંબઈની કનેક્ટિવિટીમાં થયો વધારો

સાયન, વિદ્યાવિહાર બ્રિજ અને ગોરેગાંવ-મુલુન્ડ લિન્ક રોડ ખુલ્લો મુકાયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : શહેરના પૂર્વીય અને પશ્ચિમી વિસ્તારો વચ્ચે કામ-ધંધા વિસ્તરતા વાહનોની અવર-જવર અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમ જ મર્યાદિત વિકલ્પોને લીધે વાહનચાલકોના સમય અને ઈંધણનો વેડફાટ થાય છે. આના ઉકેલ માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ માળખાકીય પ્રકલ્પો હાથ......