નવી દિલ્હી, તા. 22 : એક ચોંકાવનારા અહેવાલ અનુસાર ભારતમાં પેટ્રોલ અને ડીઝલ દુબઈ કરતા પણ સસ્તું છે. સામાન્ય રીતે ધારણા હોય છે કે ખાડી દેશો, ખાસ કરીને દુબઈમાં ઇંધણ ખૂબ જ સસ્તું મળે છે, જો કે ઓક્ટોબર 2026થી આ ધારણા બદલાઈ છે. આ તુલના એવા સમયે થઈ રહી છે જ્યારે યુએઈએ ઓક્ટોબર માટે પેટ્રોલ....