• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

ક્રૂડતેલની તેજીએ સોના-ચાંદીને તોડયાં

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 22 : સોનાના ભાવ 7 ઓક્ટોબર પછીના તળિયે પહોંચી ગયા હતા. મધ્યપૂર્વમાં તણાવ વધવાને લીધે ક્રૂડ તેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો તેની અસરથી સોનાના ભાવ વધુ તૂટીને 4100 ડોલરની સપાટી અંદર ઉતરી ગયા હતા. ન્યૂયોર્કમાં 4089 ડોલર રનીંગ હતા. જે ઘટીને 4066 સુધી પહોંચ્યા હતા. ચાંદીમાં પણ ઘટાડો આગળ.....