• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

કૅપ્ટન મચ્છર સાથે સ્વતંત્રતા દિવસે મશાલ પ્રગટાવવા આમંત્રણ

મોદી અને નેતન્યાહુએ ફોન પર વાત કરી

નવી દિલ્હી, તા. 22 : ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ પીએમ મોદીને ફોન કરીને તેમના સ્વતંત્રતા દિવસ પર આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓએ ભારત અને ઇઝરાયલ વચ્ચેના મજબૂત સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વધારવાની પ્રતિબદ્ધતાનો......