• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

મીરા-ભાયંદર મહાપાલિકાએ આપ્યો ભાજપના નગરસેવકો સામે પોલીસ તપાસનો આદેશ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 22 : મીરા-ભાયંદર મહાપાલિકાની (એમબીએમસી) સામાન્ય સભાની બેઠક દરમિયાન સત્તાધારી ભાજપના નગરસેવકોએ બળજબરીથી દર્શકોની ગેલેરીમાં ઘૂસીને નાગરિકો, આરટીઆઈ કાર્યકરો, સુરક્ષાકર્મીઓ, પોલીસ કર્મચારીઓ અને પત્રકારો સાથે મારઝુડ કરવાના આરોપ અને ફરિયાદ બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ......