પેરા એશિયન ગેમ્સમાં સાત ગોલ્ડ સહિત 26 મેડલ સાથે કુલ સંખ્યા 88 પર પહોંચી
નવી દિલ્હી, તા.22 : પેરા એશિયન ગેમ્સમાં ભારતીય પેરા-એથ્લેટ્સે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ગુરુવારે ભારતે એક જ દિવસમાં 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 15 બ્રોન્ઝ સહિત કુલ 26 મેડલ પોતાનાં નામે કર્યાં હતાં. જેનાથી મેડલ ટેલીમાં ભારતની કુલ મેડલ સંખ્યા 88 પર......