• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

એનડેક્સ અને ફીનડેક્સ ઇન્ડેક્સોની શરૂઆત સાથે એનસીડેક્સનો ઇક્વિટી સેગ્મેન્ટમાં પ્રવેશ

બન્ને ઇન્ડેક્સ હજુ રેફરન્સ ઇન્ડેક્સ છે, જેમાં હજુ ટ્રાડિંગ કરી નહીં શકાય 

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 22 : ભારતના અગ્રણી એક્સ્ચેન્જોમાંના એક એનસીડેક્સ લિમિટેડે હવે એનડેક્સ અને ફીનડેકસ એમ બે ઇન્ડેક્સ શરૂ કરીને ઇક્વિટી માર્કેટમાં ટ્રેડિંગ શરૂ કરવાનાં સંકેત આપ્યા છે. જોકે, હાલમાં શરૂ કરાયેલા બન્ને ઇન્ડેક્સ રેફરન્સ ઇન્ડેક્સ છે, જેમાં રોકાણકારો હજુ ટાડિંગ.......