• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

ગેબર્હા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની અૉસ્ટ્રેલિયા સામે એક ઇનિંગ્સ, 31 રનથી ઐતિહાસિક જીત

નવી દિલ્હી, તા.22 : ગેબર્હા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગ્સ અને 31 રનથી જીત થઈ છે. સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચના શરૂઆતના બે દિવસ મોટાભાગે વરસાદમાં ધોવાઈ ગયા બાદ અને પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 110 રનમાં 6 વિકેટ ગુમાવી ચૂકી હતી ત્યારે કદાચ કોઈએ પણ આફ્રિકાની.....