અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : ધ ઈન્સ્ટિટયૂટ ઓફ ચાટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા સપ્ટેમ્બર 2026માં લેવાયેલી સીએ ઈન્ટરમિડિએટ પરીક્ષાનું પરિણામ ગુરુવારે જાહેર થયું હતું, જેમાં મુંબઈનો ગુજરાતી છોકરો નીલ રાજેશ શાહ દેશમાં પ્રથમ આવ્યો હતો. નીલ સાથે મહારાષ્ટ્રના નાસિકની છોકરી સાક્ષી ચંદક પણ પહેલા નંબરે......