હેગલે ઓવલરમાં રમાશે પહેલો મુકાબલો : બપોરે 12.30થી પ્રસારણ : કીવી ધરતી ઉપર ભારતીય પલડું ભારે
નવી દિલ્હી, તા. 21 : ભારતીય પુરુષ ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે શ્રેણી રમ્યા બાદ હવે ન્યૂઝિલેન્ડના પ્રવાસે છે. જ્યાં ન્યૂઝિલેન્ડ સામે પાંચ ટી20, પાંચ વનડે અને બે ટેસ્ટ મેચ રમાવાના છે. સૌથી પહેલા ટી20 શ્રેણી આવતીકાલથી શરૂ થવાની છે. ભારતીય ટીમનો ટી20માં ન્યૂઝિલેન્ડ......