• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

તાંબાની વૈશ્વિક અછતથી ભાવમાં મોટો ઉછાળો સંભવ : ગોલ્ડમેન સેશ

નવી દિલ્હી, તા. 21 : વિશ્વભરમાં તાંબાના પુરવઠા પર લાંબા ગાળાનું દબાણ વધવાની શક્યતા છે અને તેના કારણે આગામી વર્ષોમાં તાંબાના ભાવ ઊંચા સ્તરે પહોંચી શકે છે. વૈશ્વિક નાણાકીય સંસ્થા ગોલ્ડમેન સૅક્સના સંશોધન અહેવાલ અનુસાર, તાંબાની નવી ખાણો શોધવાથી લઈને ત્યાં ઉત્પાદન શરૂ કરવા સુધીની પ્રક્રિયામાં 16 વર્ષથી વધુ......

ઇ-પેપરના નવા શુલ્ક