• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

તમે જેનઝી નથી : આશુતોષ - સૌરભને કોર્ટની ફટકાર

સત્તા પરિવર્તન બેલેટ મારફતે થાય છે : મોડી સાંજે એસઇએમ કોર્ટે બન્નેને જામીન આપ્યા

નવી દિલ્હી, તા. 21 : રાહતની આશાએ દિલ્હી હાઇ કોર્ટ પહોંચેલા કોકરોચ જનતા પાર્ટીના નેતા સૌરભ દાસ અને આશુતોષ રાંકાની નિયમોનાં ઉલ્લંઘન બદલ અદાલતે આકરી ઝાટકણી કાઢી હતી. અદાલતે એમ કહી દીધું હતું કે, તેઓ જેનઝી પણ નથી અને આંદોલન મુદ્દે ટિપ્પણી કરતા કહ્યું હતું કે શરૂઆતમાં આંદોલનનો......