• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

રાવલાપિંડીમાં 859 રનનું રમખાણ

430 રનનો તાતિંગ ટાર્ગેટ સર કરી ઇંગ્લૅન્ડ સામે શ્રીલંકાનો 2 વિકેટે વિજય, `ગ્રેટેસ્ટ 

વન-ડે' મૅચની યાદ તાજી કરાવી

રાવલાપિંડી, તા.22 :  પાકિસ્તાનમાં રમાઈ રહેલી વન-ડે ટ્રાઇ-સિરીઝના ત્રીજા મુકાબલામાં ક્રિકેટ જગતે વધુ એક અવિશ્વસનીય રનચેઝ નિહાળ્યો હતો. રાવલાપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડે ઊભા કરેલા 429 રનના વિશાળ સ્કોરને શ્રીલંકાએ 49.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવી સફળતાપૂર્વક સર......