• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

નવરાત્રિ દરમિયાન કારના રજિસ્ટ્રેશનમાં બાવીસ ટકાનો માતબર ઘટાડો

હવે ધનતેરસ અને દિવાળીના તહેવારો પર નજર

નવી દિલ્હી તા. 22 (એજન્સીસ) : આ વર્ષની નવરાત્રિ દરમિયાન કારની નોંધણીમાં 22 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હોવાના અહેવાલથી ઓટો ઉદ્યોગમાં આશ્ચર્ય ફેલાયું છે. તહેવારોની મોસમમાં વાહનોની ડિલિવરી મજબૂત રહેવા છતાં નોંધણીના આંકડામાં થયેલો ઘટાડો બજારની વાસ્તવિક સ્થિતિ અંગે અનેક પ્રશ્નો......