મીરા-ભાયંદર ભાજપે કરી માગણી
જીતેશ વોરા તરફથી
મુંબઈ, તા. 22 : મીરા-ભાયંદરમાં ગોળીબાર પ્રકરણ હવે રાજકીય રણમેદાન બની ગયું છે. ડૉ. રાજેશ પાલાંડેની ધરપકડની માગ સાથે ભાજપે પોલીસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. સમયમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ભાજપ જિલ્લા પ્રમુખ દિલીપ જૈને.....