• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

પેરા એશિયન ગેમ્સમાં 114 મેડલ સાથે ભારતનું અૉલ-ટાઇમ બેસ્ટ પ્રદર્શન

30 ગોલ્ડ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલ સાથે ભારત પાંચમા સ્થાને

નવી દિલ્હી, તા.23: પેરા એશિયન ગેમ્સમાં ભારતીય પેરા એથ્લેટ્સે દમદાર પ્રદર્શનના જોરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ભારતે 30 સુવર્ણ ચંદ્રક સહિત કુલ 114 મેડલ પોતાના નામે કરીને પેરા એશિયાડ ઈતિહાસમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. આ સિદ્ધિ સાથે ભારતે 2023માં હાંગઝોઉ ખાતે જીતેલા 108 મેડલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ