• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

તિબેટમાં ભૂકંપથી 16નાં મોત

ચીન, પાકિસ્તાન તેમ જ અફઘાનિસ્તાનમાં પણ આંચકા

નવી દિલ્હી, તા. 23 : શુક્રવારે વહેલી સવારે ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં ભયનો માહોલ સર્જાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ ત્રણેય દેશમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1થી 4.9ની વચ્ચે........

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ