• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરીની `પારિવારિક મનુરંજન' સોની લિવ પર

પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરી પહેલી વાર ફિલ્મ પારિવારિક મનુરંજનમાં સાથે અભિનય કરતાં જોવા મળશે. જોકે આ ફિલ્મ થિયેટરમાં આવવાને બદલે સીધી ઓટીટી પર અર્થાત્ સોની લિવ પર રજૂ થશે. ફિલ્મમાં પ્રેમ, હાસ્ય અને કૌટુંબિક ડ્રામા છે અને તે શુદ્ધ પારિવારિક રોમાન્સ કૉમેડી તરીકે પ્રમોટ કરાય છે. ફિલ્મના ટીઝરમાં છે પ્રેમ મનુ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ