મુંબઈ, તા. 23 : ઐતિહાસિક અને અતિ વ્યસ્ત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન પર બાકિંગ હૉલના પ્રવેશદ્વાર નજીક છતનો એક મોટો હિસ્સો ધરાશાયી થતાં મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં પસાર થઈ રહેલા બે પ્રવાસીઓ કાટમાળ નીચે દબાઈ જવાથી ઈજાગ્રસ્ત......