આઈટીબીપીના વડા શત્રુજીતના નિવેદનથી રાજકીય ઘમસાણ; કોંગ્રેસનો પ્રહાર : વડા પ્રધાન મોદી દેશ, સંસદને વિશ્વાસમાં લે
નવી દિલ્હી, તા. 23 : જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં ત્રણ ઉચ્ચસ્તરિય બેઠકો પછી પણ ભારત અને ચીન વચ્ચે સીમા પર તાણ જારી છે. અરૂણાચલ પ્રદેશમાં અનેક સ્થળોએ બન્ને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, સાવ સામસામે આવી ગયા હતા. આ સંઘર્ષ આજની તારીખે પણ જારી છે... ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ......