• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

ભારત-ઈયુ મુક્ત વેપારનો અમલ એપ્રિલ 2027 સુધીમાં થશે : ગોયલ

નવી દિલ્હી, તા. 23 (એજન્સીસ) : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરાર (એફટીએ) પર ડિસેમ્બર 2026માં સહીસિક્કા થશે. આ વેપાર સમજૂતી 2027ના માર્ચ કે એપ્રિલથી અમલી બનશે, એમ કેન્દ્રીય વેપાર ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે જણાવ્યું હતું. ઈયુએ 27 દેશોનો યુરોપિયન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ