• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

36 કલાક પાણીકાપ

થાણે, કલ્યાણ - ડોમ્બિવલી, બદલાપુર, ઉલ્હાસનગરમાં પાણીની તંગી

થાણે, નવી મુંબઈ, કલ્યાણ, તા. 23 : મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (એમઆઈડીસી) દ્વારા પાણી પુરવઠો બંધ કરવાની જાહેરાત કરવામાં આવતાં, થાણે જિલ્લાના મુખ્ય શહેરી વિસ્તારો જેમાં થાણે શહેર, કલ્યાણ, ડોમ્બિવલી, ઉલ્હાસનગર અને બદલાપુર તેમ જ પાડોશી રાયગઢ જિલ્લાના તળોજાનો સમાવેશ થાય છે. આથી અહીંના લાખો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ