• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

મધુર ભંડારકરની ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી પરની ફિલ્મ `શ્યામા : ધ મિસિંગ ચેપ્ટર'

મધુર ભંડારકરની ફિલ્મોગ્રાફીમાં હવે ઐતિહાસિક ફિલ્મનો ઉમેરો થશે. તેની આગામી ફિલ્મ શ્યામા : ધ મિસિંગ ચેપ્ટર ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની રાજકીય કારકિર્દી પર આધારિત છે જેમાં સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટની રચના અને ભારતીય જનસંઘની સ્થાપના જેવી ઘટનાઓ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ