ભુલેશ્વરની કાકાકૌઆ બિલ્ડિંગમાં આગ
ઈમિટેશન જ્વેલરી ઍસોસિયેશન કાનૂની જંગ લડવાની તૈયારીમાં
જિતેન્દ્ર એસ. ભટ્ટ તરફથી
મુંબઈ, તા. 23 : ભુલેશ્વરના ભોઈવાડાની ત્રીજી ગલીના નાકે આવેલી ચાર માળની કાકાકૌઆ બિલ્ડિંગમાં ગુરુવારે સવારે લાગેલી આગમાં ઈમિટેશન જ્વેલરી માર્કેટના વેપારીઓ અને વેપાર દાઝી ગયા છે. ભુલેશ્વરના ગીચ વિસ્તાર ભોઈવાડાની સાંકડી ગલીઓમાંથી ત્રીજી ગલીમાં જ મુંબઈની ઈમિટેશન માર્કેટ આવેલી છે અને બેસ્ટની બેદરકારીથી.......