• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

પુણેમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં મતદાન માટે `સ્પાયકૅમ'નો ઉપયોગ : સુપ્રિયા સુળે

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્ર વિધાનપરિષદની પાંચ બેઠકો માટે આજે મતદાન છૂટી છવાઈ ઘટનાને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. આ ચૂંટણી માટે પાત્ર 10,68,072 મતદારો માટે 2419 મતદાન કેન્દ્રોમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મતદારોએ 182 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઘડયું છે. આ ચૂંટણી માટે મતગણતરી 27મી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ