મુંબઈ, તા. 23 : અખરોટની આયાતમાં રૂા. 44 કરોડની કસ્ટમ ડયૂટીની કથિત ચોરી ર્ક્યા પ્રકરણે એપીએમસીના એક વેપારીની કસ્ટમ વિભાગના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટે બુધવારે રાત્રે દુકાનમાંથી ધરપકડ કરી છે. વેપારીને શુક્રવારે પનવેલ કોર્ટમાં હાજર કરાશે. દીપક કાકડિયા નામના વેપારી પર ચિલીથી આયાત કરાયેલા અખરોટની કિંમત.....