• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

ન્યૂ ઝીલૅન્ડ સામે બીજી ટી20 પહેલાં ઈશાન કિશન ઈજાના કારણે બહાર

વૈભવ સૂર્યવંશીને તક મળે તેવા સંકેત

નવી દિલ્હી, તા.23 : ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં વિજયી પ્રારંભ કરનાર ભારતીય ટીમ માટે બીજા મુકાબલા પૂર્વે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમનો આક્રમક વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન શનિવારે રમાનારી બીજી ટી-20 મેચમાંથી ઈજાના પગલે બહાર ફેંકાઈ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ