• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

પાલિકા મુખ્યાલય, અમિતાભનો બંગલો બૉમ્બથી ઉડાવવાની ધમકી

મેયરના ઈ-મેઈલમાં પંજાબી સિંગર દિલજીત દોસાંજને પણ મારી નાખવા જણાવાયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : બૉલીવૂડના અભિનેતા ટાઈગર શ્રોફ પર ગોળીબારની ઘટના તાજી છે ત્યારે આજે મુંબઈ પાલિકાનાં મેયર રિતુ તાવડેના ઈ-મેઈલમાં પાલિકા આજે પાલિકા મુખ્યાલયમાં બૉમ્બ વિસ્ફોટ, અમિતાભના બંગલા જલસા અને પંજાબી સિંગર દિલજીત દોસાંજના રેસકોર્સમાં આયોજિત કૉન્સર્ટમાં 31 અૉક્ટોબરથી 27 નવેમ્બર વચ્ચે.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ