અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : સેન્ટર ફૉર ઈન્ટિગ્રેટેડ ઍન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (સીઆઈએસડી) તથા ભાજપ મુંબઈ ગુજરાતી સેલ સાથે સંકળાયેલા બિમલ ભુતા રવિવાર, 25 અૉક્ટોબર, 2026ના રોજ મુંબઈ ખાતે યોજાનારી ત્રણ કલ્યાણકારી પહેલમાં જોડાશે. આ કાર્યક્રમોમાં નિ:શુલ્ક સામુદાયિક પશુ સારવાર અને પાળેલાં પશુ (પેટ) કલ્યાણ.....