આતંકી હુમલા બાદ વેસ્ટ બેન્કમાં કાર્યવાહીનો સંકેત : નેતન્યાહૂનાં કાફલા ઉપર હુમલો, કાચની બોટલ ફેંકાઈ
નવી દિલ્હી, તા. 23 : ઈઝરાયલમાં ચૂંટણી પહેલા વડા પ્રધાન બેંજામિન નેતન્યાહૂ ગાઝામાં વેસ્ટબેન્કમાં નવા જવાબી હુમલાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે. ઈઝરાયલમાં મંગળવારે યોજાનારી ચુંટણીમાં નવા વડા પ્રધાન ચૂંટાશે અને તેનાથી નક્કી થશે કે ઈઝરાયલની સત્તાની કમાન નેતન્યાહૂનાં હાથમાં.......