કેન્દ્રીય ગૃહપ્રધાને વોટ ચોરીના આરોપો ઉપર વિપક્ષને આડે હાથ લીધો
નવી દિલ્હી, તા. 22 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યુમનાને સાફ કરવા અને જળ આપૂર્તિ સંબંધિત 10 પરિયોજનાનું ઉદ્ઘાટન અને 33નું શિલાયન્સ કર્યું હતું. આ દરમિયાન સંબોધન કરતા રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષી પાર્ટી ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા અને દાવો કર્યો હતો કે 30 વર્ષ સુધી ભાજપ સત્તામાં.....