આગની જ્વાળા ફેલાતા ચાર માળની ઇમારતને ખાલી કરાવાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : દક્ષિણ મુંબઈના વેપારી વિસ્તાર ભુલેશ્વર માર્કેટમાં ચાર માળની કાકા પુવા નામની ઇમારતમાં આવેલી એક ઇમિટેશન જ્વેલરીની દુકાનમાં આજે સવારે 10.45 વાગ્યે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગની તીવ્રતાને જોતાં સાવચેતીના પગલારૂપે સમગ્ર ઇમારતને તાત્કાલિક ખાલી......