• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

ટાઈગર ગોળીબારમાં વપરાયેલી બે પિસ્તોલ મળતી નથી

મુંબઈ, તા. 22 : અભિનેતા ટાઈગર શ્રોફ પર કરાયેલા ગોળીબારમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને બુધવારે સવારે કોટાથી મુંબઈ લાવવામાં આવ્યા હતા અને 31 અૉકટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં.....