નવી દિલ્હી, તા.22 : હોર્મુઝ પરથી પસાર થઇ રહેલાં કુવૈતનાં ઝંડાવાળાં તેલ લઇ જતાં જહાજ અલ દસમા પર અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી હુમલો કરાતાં હડકંપ મચી ગયો હતો. જહાજમાં 21 ભારતીય સવાર હતા. ભારતે વેપારી જહાજો પર હુમલા કાનૂની તેમજ નૈતિક બન્ને પ્રકારે અયોગ્ય લેખાવ્યા હતા. મોદી સરકારે કહ્યું હતું કે, સમુદ્રમાં કામ.....