• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

એફડીએના આકરા નિયમોથી તહેવારોમાં મીઠાઈના ભાવ વધશે

મુંબઇના 2500 દુકાનદારોમાંથી 70 ટકા અનઓર્ગેનાઇઝડ હોવાથી મુશ્કેલી વધશે  

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઇ, તા. 22: નવરાત્ર, દશેરા અને દિવાળીના તહેવારોની પુરબહાર સિઝનમાં જ ફૂડ સેફ્ટી અને એફડીએના આકરાં નિયમોના કારણે મુંબઇના મીઠાઇવાળાની પરેશાની વધી છે. આમ તો સ્વચ્છ અને હાઇજીન વાતાવરણમાં ખાદ્યપદાર્થો વેચાવા જોઇએ એવું  વેપારીઓ પણ માને છે પરંતુ હાલમાં જે નિયમો આવ્યા છે તે વ્યવહારૂ નથી......