શિવસેનાએ કહ્યું ક્લિપમાં અવાજ ભાજપના નેતાઓનો, તપાસની માગ
જાલના/મુંબઈ, તા. 22 (પીટીઆઇ) : મરાઠા અનામત આંદોલન ચલાવી રહેલા સામાજિક કાર્યકર મનોજ જરાંગેને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર અને શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ રૂ. 500 કરોડ આપ્યા હોવાની અૉડિયો ક્લિપ વાયરલ થઇ છે, એ વિશે જરાંગેએ આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મને બદનામ કરીને મરાઠા......