સૌરાષ્ટ્ર પેસેન્જર ઍસોસિયેશનના પ્રયાસથી 60 ગામને ટ્રેનનો લાભ મળ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈના બાન્દ્રા ટર્મિનસથી વેરાવળ વચ્ચે ચલાવવામાં આવતી સૌરાષ્ટ્ર જનતા એક્સ્પ્રેસ (ટ્રેન નં. 19217/19218)ને આજથી ચોરવાડ રોડ સ્ટેશન ઉપર સ્ટૉપ આપવામાં આવ્યો છે. આજે પહેલા દિવસે ટ્રેનના મોટરમૅનને હાર પહેરાવી સ્વાગત કરાયું હતું અને બાદમાં લીલી ઝંડી બતાવી ચોરવાડ રોડ.....