• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

યુ-19 ટી20 વિશ્વ કપનું શિડયુલ જાહેર

નેપાળ અને બાંગ્લાદેશની સંયુક્ત મેજબાનીમાં ટુર્નામેન્ટ : ભારત 22 જાન્યુઆરીથી કરશે અભિયાનની શરૂઆત

નવી દિલ્હી, તા. 21 :  આઇસીસી અંડર-19 મહિલા ટી20 વિશ્વકપ 2027નું આયોજનક 21 જાન્યુઆરીથી  બંગલાદેશ અને નેપાળમાં થવાનું છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમ ભાગ લેશે અને 41 મેચ રમાશે. વર્તમાન ચેમ્પિયન ભારતને ગ્રુપ-એમાં......