કાલનિર્ણય દ્વારા 24મી અૉક્ટોબરે, સાંજે 5.30 વાગ્યે યશવંત નાટય મંદિર, માટુંગા ખાતે `પાકનિર્ણય સ્પર્ધા 2027'નો ઈનામ વિતરણ સમારોહ અને સાંસ્કૃતિક દિવાળી 2026ના પ્રકાશનનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં પુ.લ. દેશપાંડેના અજ્ઞાત સાહિત્યને `અપરિચિત પુ.લ.' નામનો અનોખો સંગીત કાર્યક્રમ.......