• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

અૉસ્ટ્રેલિયા 99માં ઢેર : આફ્રિકાએ આપ્યું ફોલોઓન

બીજી ટેસ્ટ મૅચમાં અૉસ્ટ્રેલિયાની હાલત ખરાબ : યાનસેને 85 રનના યોગદાન બાદ પાંચ વિકેટ લીધી

જોહનિસબર્ગ, તા. 21 : દક્ષિણ આફ્રિકાએ સેન્ટ જોર્જ પાર્કમાં રમાઈ રહેલા બીજા ટેસ્ટ મેચમાં પોતાની મજબુત પકડ બનાવી છે. કેપ્ટન ટેમ્બા બાવુમાની દમદાર સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ પહેલી ઈનિંગ નવ વિકેટે 425 રને ઘોષિત કરી હતી અને બાદમાં ઓસ્ટ્રેલિયાને માત્ર 99 રનમાં ઓલઆઉટ કરીને ફોલોઓન........