• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

`સ્ટુડન્ટ અૉફ ધ યર : આફટર ડાર્ક'માં શનાયા કપૂરનો ડરામણો લૂક

સ્ટુડન્ટ અૉફ ધ યર ફ્રેંચાઈઝીને 19મી અૉક્ટૉબરે 14 વર્ષ પૂરા થયા. આ પ્રસંગે ફિલ્મમેકર કરણ જોહરે આ ફ્રેચાઈઝીના નવા અધ્યાયની જાહેરાત કરી હતી જેનું શીર્ષક છે સ્ટુડન્ટ અૉફ ધ યર: આફટર ડાર્ક. આમાં શનાયા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કરણે ફર્સ્ટ લૂક જાહેર કર્યો છે જેમાં શનાયા પહેલાં પાર્ટીમાં ડાન્સ કરતી જોવા મળે છે.....