વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : સપ્તાહના પહેલા દિવસે અને મંગળવારની દશેરાની રજા પૂર્વે ભારતીય શેર બજારમાં સાવચેતીપૂર્ણ માહોલ વચ્ચે નિફ્ટી 1.11 ટકા, 257 પોઇન્ટ્સના ઘસરકા સાથે 22888.95 બંધ રહ્યો હતો. આમ 23000થી નીચે બંધ અને ઇન્ટ્રાડેમાં 22845નું લો બનાવી થોડા ઓળીયા ઓછા કરી રજા પૂર્વે જોખમ લેવાનું ટાળવાની વૃત્તિ દેખાઇ....