નવી દિલ્હી, તા.19 : આગામી હોંગકોંગ સિક્સેસ ટૂર્નામેન્ટ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ટૂંકા ફોર્મેટના આ જંગ માટે અનુભવી ઓલરાઉન્ડર ગુલબદીન નાયબને સુકાનીપદ સોંપવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન હોંગકોંગના ટિન ક્વાંગ રોડ રિક્રિએશન ગ્રાઉન્ડ....