• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ક્રૂડ તેલ તૂટવા છતાં સોનું મક્કમ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 19 : આવતા સપ્તાહે ફેડરલ રિઝર્વ મોનેટરી પોલિસી માટિંગ પહેલા નીચા તેલના ભાવે ફુગાવાની ચિંતા ઓછી કરી હોવાથી સોમવારે સોનાના ભાવમાં વધારો થયો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 4165 ડોલર તથા ચાંદીનો ભાવ 57.47 ડોલર હતો. ફેડ મોટેભાગે વ્યાજ દરો સ્થિર રાખે તેવી અપેક્ષા છે. `ઓઇલના નીચા ગયેલા ભાવ ભાવ ફેડ પર દબાણ ઘટાડી રહ્યા છે,....